STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

1  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

સાહસ

સાહસ

1 min
87

જીવનમાં જોખમ ઉઠાવવા પણ જરૂરી છે,સાહસ કરનાર મેદાન મારી જાય છે,જ્યારે હવાઈ કિલ્લા ચણી મનોમન ખુશ થનારની હાલત કૂવાના દેડકા જેવી હોય છે.

પ્રયત્ન બાદ નિષ્ફળતા મળે તો ગભરાવું નહીં સાહસ જીવનમાં કરતાં રહેવું એની મજા કંઈ અલગ છે,

જીતનાર સિકંદર બની જાય છે, લોકો એની જ જયકાર કરે છે જે સફળ ને સાહસિક હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational