STORYMIRROR

Dr Sejal Desai

Romance

3  

Dr Sejal Desai

Romance

સાગર તટે મિલન

સાગર તટે મિલન

1 min
989






ક્ષિતિજ પર સૂર્યોદયનો પ્રકાશ રેલાયો

તારાં આગમનનો અણસાર આવ્યો !


સાગરને હૈયે હરખ ન સમાયો.....

ભરતી સંગ એ ઉમંગભેર ઉછળ્યો !


તારી આંખોમાં અઢળક સ્નેહ દેખાયો....

આંસુ બની મારી આંખમાંથી છલકાયો !


તારાં હાથમાં મારો હાથ સોંપાયો....

જીવનભર સાથ રહેવાનો વાયદો કરાયો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance