સાચું કે?
સાચું કે?

1 min

341
સુખને સામે દુઃખની લાંબી લાઈન હોય કે?
સત્ય સામે અસત્યના મોટા અરીસા હોય કે?
કિંમત સત્યની થાય ત્યારે,
જયારે અસત્યના અરીસામાં ડાઘ હોય કે?
ખોટાની ક્યાં નિંદા કરી અમે?
બસ સાચાની પણ ક્યારેક વાત હોય કે?
સાચું-ખોટું નિર્ધારિત કરનાર અમે કોણ?
પરંતુ આ ઈશ્વરનું પણ કંઈક 'માન' હોય કે?