Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Inspirational Others

2.5  

Bhavna Bhatt

Inspirational Others

રસધારા

રસધારા

1 min
297


એકમેકની રચનામાં રસધારા બની વહેવું છે,

બસ આમ જ સદા આ જીવન લખતા રહેવું છે.


જગને ભૂલીને આ રસધારમા વહેતા રહેવું છે,

બસ આમ જ રસધારાની ધરી બની જીવવું છે.


મનમા ઉમટી છે રચનાઓની રસધારનું વાવાજોડું,

બસ આમ જ નીતનવું રચતા રહેવું છે.


હવે તેજ થઇ છે રસધારાની સરવાણી,

બસ આમ જ રસધારામાં વહેતા રહેવું છે.


અલગ અલગ રચનાની વરસાદની રસધારામાં,

બસ આમ જ રસધારામાં ભીંજાતા રહેવું છે.


હવે નથી કરવી ભાવના દુનિયાને શબ્દોની વાત,

બસ આમ જ રસધારા સાથે બધી વેદના સહેવી છે.


Rate this content
Log in