STORYMIRROR

Tanvi Tandel

Fantasy Tragedy

3  

Tanvi Tandel

Fantasy Tragedy

રંગત

રંગત

1 min
758



રંગબેરંગી પતંગિયું જોઈ

મનોમન રંગીન બની જવાયું.


અદ્ભુત રંગતથી સુશોભિત,

વિના રોકટોક....કેટલી સરસ ઉડાન

હા...હું પણ ઉડી શકીશ?


મારા સપનાને સ્પર્શવા ને સાકાર કરવા

થયું...એકાદ રંગ પતંગિયાનો લઉં..


બેરંગ જિંદગીને ભેટ આપું રંગીનતાની

પુરુષપ્રધાન સમાજની બેડીઓ તોડી

સજાઉ વિશ્વ સમાનતાનું.


મૌન માં સંકેત હતો સફળતાનો

દિલ હળવું ફૂલ થયું. પતંગિયું ઉડ્યું....


હાથમાં,,, બસ સરસામાન રસોડાનો

ગભરાટ...... હિચકિચાટ,

મેઘધનુષ્ય વિખરાઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy