STORYMIRROR

LALIT PRAJAPATI

Romance

3  

LALIT PRAJAPATI

Romance

રંગો ની ભાષા

રંગો ની ભાષા

1 min
242

માન્યું કે રંગોનો તહેવાર છે,

આંખોનો પણ કઈંક વહેવાર છે,


તમે કોરા રહી ને છટકી ના શકો

હવે તો આ લાગણી આરપાર છે,


જે તમે છૂપાવવા માંગો છો આજે

એ જતાવવાની જિદ અપાર છે,


રંગો જ ભાષા આપશે આ મૌન ને

શબ્દો ઓછા છે રંગો હજાર છે,


બચાવી શકો તો બચાવો જાત ને

નિશાનો પાક્કો ને નજર ધારદાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance