STORYMIRROR

અજય પરમાર "જાની"

Romance

3  

અજય પરમાર "જાની"

Romance

રંગાઈ જાવું છે

રંગાઈ જાવું છે

1 min
268

રંગાઈ જાવું છે રંગે હાથે મારે એના,

આ રંગનાં તહેવારમાં....


કોરી ગઈ છે બધી જ હોળી,

ભીંજાઈ જાવું છે મારે એના પ્રણયમાં !

આ રંગ ના તહેવારમાં...


કેસૂડો કે પછી ગુલાલ કે બીજો કોઈ રંગ મળે, 

મળે જે રંગ એનાથી રંગી દઉં એને

આ રંગના તહેવારમાં..


અને એના રંગેલા હાથોથી જ

લખી દઉં એક રંગબેરંગી કવિતા !

રંગાઈ જવું છે મારે રંગે હાથે.......!


Rate this content
Log in

Similar gujarati poem from Romance