રંગાઈ ગઈ હું તારે રંગ
રંગાઈ ગઈ હું તારે રંગ
રંગાઈ ગઈ, હું એને રંગ,
મહેકે મારું, અંગ અંગ,
જીવનભર રહેવું, મારે એને સંગ,
જીતવો માટે, એને સંગ, જીવનનો જંગ,
છલકે મારે હૈયે ઉમંગ,
મહેકે, મારું અંગ અંગ,
રંગાઈ ગઈ હું એને રંગ,
બદલાયેલી મારી જાતને જોઈ,
હું રહી ગઈ દંગ.

