STORYMIRROR

Sejal Ahir

Romance Action

3  

Sejal Ahir

Romance Action

રંગ બરસે

રંગ બરસે

1 min
187

ઊડે ઊડે આભે પ્રેમનો રંગ હૈયાંમાં થમે,

અબીલ, ગુલાાલનો રંગ હૈૈયામાં થમે,


રંગ બરસે વ્યોમમાં વાદલડી વર્ષા લાવેે,

અનરાધાર પ્રેમનો પ્રવાહ હૈયામાં થમે,


સિંદૂરીનો રંગ અખંડ પ્રેમનું પ્રતીક બને,

સાચવીને રાખી પ્રેમની દોર હૈયાંમાં થમે,


રંગ ચડ્યો છે પ્રેમનો વંસત ખીલી ઊઠે,

પાનખરમાં ખરી જિંદગી હૈયામાં થમે,


મલકે મુખ તુજને જોતા રંગોથી ભાવેશ,

જીવનભરની સફર રંગોથી હૈયામાં થમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance