રક્ષણ કર ધરાનું
રક્ષણ કર ધરાનું

1 min

3.2K
રે રે મનુષ્ય
હવે તો માનવી થા....
અનાદર ના કર કુદરતનો
હવે તો ચેતી જા.....
હૃદયમાં તો મેલું લઈને ફરે છે તું....
માં ધરતીને તો દૂષિત થતા અટકાવ....