STORYMIRROR

Purvi Shukla

Romance

4  

Purvi Shukla

Romance

રહી

રહી

1 min
24.5K

હું દુઃખી થઈને સતત મરતી રહી,

નામ તારું લઇ છતાં હસતી રહી.


છે જગત આખું નયન સામે છતાં

નામ તારું હોઠ પર ધરતી રહી.


મુજ હદયમાં સ્થાન તારું છે ભલે,

શોધવા છતાં તુજને ફરતી રહી.


શ્વાસમાં તારું રટણ ચાલ્યા કરે,

હરજનમ બસ તુજને વરતી રહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance