STORYMIRROR

Jeetal Shah

Tragedy

3  

Jeetal Shah

Tragedy

ઋધાન્જલી

ઋધાન્જલી

1 min
173

વાત વાતમાં બદલે જે

આકાશમાં બદલાતી હવા એ,

વિવિધ જીવજંતુઓને 

જીવન જીવતાં શીખવે છે,


સપનાં જેના ટુટી જાય તો,

દુઃખથી ઉર ભરાઈ જાય છે,

સમયને ભૂલી ભાન જો 

વાતોનાં ઘરમાં વસી જાય જો,


ઉદાસી હોય તો સમજાય,

હરખ ફૂલમાં બદલવાય,

ચંદ્રમાં દીપક બની જાય એ,

વાતોના રાજમાં હરખાઈ જાય એ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy