STORYMIRROR

Purvi luhar

Romance Tragedy

3  

Purvi luhar

Romance Tragedy

રાત્રિ

રાત્રિ

1 min
369



મારે તે આયખે હવે નહિ થાય પરોઢ બાઇ

લે માંડુ વાતડિયું મારી કાળ રાત્રિ તણિયું,


મહેંદીજા મોર હજું ગહેકી રહ્યા છે.

ચહેકી રહ્યુ તું હજુય ઘરચોળું,


મેં કેટલીયે મના કરી પિયુ મત જાઓ,

તવ હૃદયસરસી ચાંપીને અક્કડ ડોકે કહ્યુતું,


રજાયુ પુરયુ હો! જવું પડશે,પણ; જલ્દી આવીશ.

મેં ગમગીન આંખે વિદાયુ આપિયુ

ને વળતે દયે ગોઝારી ટીવી એ કેણ આપિયુ,


એજે વાહને ચૂરેચુરાં થયા હતા.

જેના પ્રેમમા હજુતો મારે ચૂરચુર થવું તું .



Rate this content
Log in

Similar gujarati poem from Romance