STORYMIRROR

Prachi V Joshi

Abstract

3  

Prachi V Joshi

Abstract

રાત

રાત

1 min
241

રાત પડી છે કાળી ને નથી પડતી તે રાતી

ઊંઘ આવે છે ઊંડી ને ટાઢ વાય છે ઠંડી,


અંધારું છે ઘનઘોર ને શેરીમાં છે ચોર

બિછાવી છે સાદડી અને આકાશે છે વાદળી,


વાત થઈ છે શાંત અને નસકોરાં પાડે છે સાદ

સપના આવે છે રાતે ઝાઝા જે નથી થતા સાચા,


રાત રાત ને રાત રોજ પડે છે તે આ રાત

રાત પડે છે કાળી અને નથી પડતી તે રાતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract