Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Abstract Fantasy Inspirational

4  

Nayana Charaniya

Abstract Fantasy Inspirational

કલ્પનાની દુનિયા

કલ્પનાની દુનિયા

1 min
314


મળી લઈએ ક્યાંક કલ્પનામાં જ રાજા તો ક્યાંક રાણીને ! 

અમારી કવિઓની કલ્પનાની દુનિયા પણ ખૂબ છે,


ક્યાંક પૂરી થઈ જાય છે અધૂરી લાગણીએ આવતા પૂર પણ ! 

અમારી કવિઓની કલ્પનાની દુનિયા પણ ખૂબ છે,


દુનિયા ભલે ને કહે કલ્પનામાં જીવતા લોકો તો મૂર્ખ છે ! 

પણ અમારી કવિઓની કલ્પનાની દુનિયા પણ ખૂબ છે ! 


જો છળ-કપટ ભરેલી હોય આ દુનિયા તો, મારી કલ્પનાની દુનિયા ખૂબ છે,

તો અમારી કવિઓની કલ્પનાની દુનિયા પણ ખૂબ છે,


કલ્પનામાં જ મળી લેતાં હોઈએ અમે તો ખુદને પણ એની અમને મોજ છે,

એટલે જ તો કવિઓની કલ્પનાની દુનિયા પણ ખૂબ છે,


ક્યાંક સાગર સમાન ખારાશ છે આ જીવનમાં પણ સ્નેહની સરવાણી વહાવી તો જરૂર છે !

એટલે જ અમારી કવિઓની કલ્પનાની દુનિયા પણ ખૂબ છે.


Rate this content
Log in