STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

રાણીની વાવ

રાણીની વાવ

1 min
252

રાણીની વાવ છે આપણું ગૌરવ એની શાન વધારીએ

શિલ્પ સ્થાપત્ય છે એનું નામ અજોડ નમૂનો ધરીએ,


અજાયબી સમાન છે આ મજાનું સ્થાપત્ય 

સાત માળની આ છે સુંદર વાવ,


રાણીની વાવ એનું નામ જગમાં સુંદર છે એનું કામ

પાટણમાં આવેલી આ છે વાવ જગમાં પ્રસિદ્ધ છે એનું નામ,


યુનેસ્કોમાં છે આ વાવનું નામ વલ્ડ હેરિટેજમાં છે એનું નામ,


ઉદયમતી એ બાંધેલી છે આ વાવ

ભીમદેવની યાદીનું છે એમાં નામ,


વિશ્વ પ્રસિદ્ધ વાવનો આ છે સુંદર નમૂનો

શિલ્પ સ્થાપત્યનું સુંદર કામ છે રાણીની વાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract