રાંઝણ બિચ
રાંઝણ બિચ
લકીર પર લખાઈ જુદાઈ મિલન કદી
રાંઝણ બિચ લિખી દૂરીયાં પ્રેમ કદી,
ફૂલ પર ફૂલ કોઈ કંડારાશે નહીં કદી
લોહી ને પાણી રહ્યા અલગ જીવે કદી,
હાર ને જીતમાં જીન ભળે રે નહીં કદી
ચિત્રપટ કથા સંગીત નૃત્ય ગમશે કદી,
બ્રહ્માંડ દેવ દેવતા માનવમાં મળતા કદી
રાખના રમકડાં મરે જીવે હસી રડી કદી,
વહાલ કરતું ભરે ભાખોડીયે દોડી કદી
શિવ રામ કૃષ્ણ વિષ્ણુ સમજે જાણી કદી.
