STORYMIRROR

Vandana Patel

Romance Fantasy

4  

Vandana Patel

Romance Fantasy

રાજકુમારી

રાજકુમારી

1 min
278

રાજકુમારને કહેજે મેં હવાને અંદર આવવા દીધી,

હું નહીં ઓઢાડું આળ કે મને આમ કાં મરવા દીધી.


મેં લાગણીઓની પરબને છલકવા દીધી,

સંવેદનાઓને એમ જ બારણે રમવા દીધી.


હ્રદય ગોખ અટારીએ તલવાર તમને રાખવા દીધી,

તમને જ અનુમતિ કે કાળજા પર મારા ફેરવવા દીધી.


મલક આખો ફરી વળી ને તમે દવા સંતાડવા દીધી,

કહે 'રાજકુમારી' આ દારુ મેલીને કાં દવા કરવા દીધી.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Romance