STORYMIRROR

Dilip Ghaswala

Drama

3  

Dilip Ghaswala

Drama

રાધાનું નામ

રાધાનું નામ

1 min
430

આજ ઘેલું છે ગોકળિયું ગામ,

કેશવે વહેતુ મૂક્યું છે રાધાનું નામ,


આંસુ છલોછલ બે આંખડી જેવા તરતા બેડા કરે વાત,

મારા મોહનની ગામલોકો શીદને કરે છે પંચાત ?!


ભૂલી પડી રાધા કુંજ ગલીએ, સખી મુઈ પાછી પૂછે,

ક્યાં ગઈ 'તી અલી તું આમ !?

આજ ઘેલું છે ગોકળિયું ગામ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama