રાધાને ઉંઘ નથી આવતી
રાધાને ઉંઘ નથી આવતી
રાધાને ઊંઘ નથી આવતી
જમવામાં કોઈ વાનગી નથી ભાવતી
કૃષ્ણની રાહ જોવામાં મશગુલ છે તે
તેને રાસ ગરબા રમવાની મજા નથી આવતી,
કવિતા લખવાની રુચિ નથી આવતી
કામ કરવાની પ્રેરણા નથી આવતી,
તબિયત તેની સારી રહે કે ન રહે
તેને પોતાનું ધ્યાન રાખવાની અંતરમાંથી ઈચ્છા નથી આવતી !
