Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy

રાધા

રાધા

1 min
185


હુસ્ન ઈશ્કનો છે એક ખામોશ સંવાદ રાધા,
બે દિલોમાં ધડકતો એક અહેસાસ રાધા !

મારી શ્વાસોથી તારી શ્વાસો વચ્ચેનો અવિરત,
અસ્તિત્વગત ચાલતો એક મહારાસ રાધા !

સ્પંદનોના ઝરણાંનું છે સૂરીલુ સંગીત રાધા,
જે અધૂરૂ હતું તે થયું હવે પૂર્ણ ગીત રાધા !

ઓગળેલી અધૂરી ઈચ્છાઓ છલકયાં પછી,
અધરો થકી મલકતું મહોબ્બતનું સ્મિત રાધા !

મારી 'પરમ' ઝંખનાઓમાં ઝંકૃત ખામોશી અને,
વિહવળ આંખોમાં ચમકતી 'પાગલ' પ્રીત રાધા !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy