STORYMIRROR

Rajesh Hingu

Romance

4  

Rajesh Hingu

Romance

પ્યારથી

પ્યારથી

1 min
403

શેર લખ્યો એક એને પ્યારથી,

એ કહે "સમજાવને વિસ્તારથી!"


કે તબીબોને કહો આઘા રહે,

હું ઘવાયો છું નયનનાં વારથી.


આખરે અડફેટમાં આવી ગયો,-

નેણનાં, જે તેજ છે તલવારથી.


પ્રેમ પ્હેરી રોજ એ આવી મળે,

ના કશી નિસ્બત પછી શણગારથી.


કો'ક દી એનાં મુખેથી વાહ નીકળે,

એટલે લખતો રહ્યો હું ક્યારથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance