પૂસ્તકોને પામીએ
પૂસ્તકોને પામીએ
પુસ્તકોને પામીએ, સારા વિચાર લાવીએ,
પુસ્તકોને મનમાં લઈએ, સારા મિત્રો બનાવીએ,
પુસ્તકોને પ્રેમ કરીએ, સારી પ્રગતિ ધરીએ,
પુસ્તકોને મળીએ, સારા મૂલ્યો કેળવીએ,
પુસ્તકોને પહેરીએ, સારા સોહામણા દેખાઈએ,
પુસ્તકોને સમજીએ, સારા સંસ્કારોને પામીએ,
પુસ્તકોને માણીએ, સારા સુખી શ્રીમત બનીએ.
