STORYMIRROR

Bindya Jani

Thriller

5.0  

Bindya Jani

Thriller

"પૂર્ણવિરામ"

"પૂર્ણવિરામ"

1 min
1.4K


નહીં મૂકાય ક્યારેય પૂર્ણવિરામ,

આપણા સંબંધોને,


ગયો ભવ, આ ભવ, ને આવતો ભવ

અલ્પવિરામ જ રહેશે,


અલગ - અલગ ખોળિયામાં

આત્મા તો એ જ રહેશે,


નથી આ બંધન માત્ર શબ્દોનું

તે તો છે ભવોભવનું,


આપણે હતા, છીએ અને રહેશું

બનશું આત્માથી પરમાત્મા,


ત્યારે પણ નહીં મુકાઈ પૂર્ણવિરામ

આપણા સંબંધોને!



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller