Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Tragedy Fantasy

2  

Alpa Vasa

Tragedy Fantasy

પૂનમનો ચાંદ

પૂનમનો ચાંદ

1 min
427


આ સાગર પણ પૂનમના ચાંદને જોઈ કેવો હરખાય છે.

ને ઉછાળા મારે છે એને આંબવા.

પણ, 

ભૂલી જાય છે, નથી એ પણ સંપૂર્ણ.

એમાં પણ છે દાગ, 

ને નાનું છે આયખું. 

છતાં, 

એક રાતની પૂનમને પામવા,

કરે ઉપવાસ ત્રીસ દા'ડાના??

એક ચપટીક અજવાળા માટે,

ખૂબ વેઠે અંધકાર ..

મારી જ જેમ .....!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy