STORYMIRROR

Kinjal Pandya

Romance Others

4  

Kinjal Pandya

Romance Others

પૂનમની રાત

પૂનમની રાત

1 min
531

આજ પૂનમની રાત આવી,

તારા મિલનની યાદ લાવી,


આવીને સમાવી જા મને તારામાં, 

જોને પ્રેમની આ રાત આવી,


કરીશ હું ચુંબનને આપીશ આલિંગન, 

આવને આપણી મધુરરજની આવી,


આપણા પ્રેમનો સાક્ષી બને આ ચાંદલીયો,

ચાંદનીને પણ મિલનની ઉતાવળ આવી,


વગર ફેરે રાધા બની આજ દુલ્હન, 

જોને કાના આજ તારી જોગણ આવી,


Rate this content
Log in

Similar gujarati poem from Romance