STORYMIRROR

Meena Mangarolia

Fantasy

2  

Meena Mangarolia

Fantasy

પૂનમ નો ચાંદ

પૂનમ નો ચાંદ

1 min
15.8K


પૂનમ નો ચાંદ આજ પૂછે છે,

ચાંદની ને કે મારી ચાહત કેવી....?

શિ....શ....શોરબકોર ના કરો,

મારા ચાંદ ટીમટીમાતા તારલિયા ઓ

સાંભળે છે........


વિખરાયેલ વાળ ની લટો હટાવો,

મારી ચંદન ચાંદની.....

પૂનમ કેરો ચાંદ બતાવો....


આજ શરદ પૂનમ ની રાતે

ચહેરો મને તમારો બતાવો....

ઘૂઘવતો સાગર ચડયો છે તોફાને...


મધ્યાંતરે હું કિનારો શોધું...

આજ શરદ ની પૂનમે તારો

સાથ સથવારો શોધુ......

ચકોરનો પ્રેમ ચંદ્ન સમજી આવો,

ચંદ્રમુખી તમે આવો ઓરા ઓરા

રાસગરબા ની રમઝટ અને

સૂરો ના તાલે.....



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy