STORYMIRROR

Goswami Bharat

Abstract Tragedy

3.9  

Goswami Bharat

Abstract Tragedy

પુસ્તક દિવસ

પુસ્તક દિવસ

1 min
11.5K


દરવાજો ખૂલતાં જ,

કબાટમાંથી,

પુસ્તકો ટપોટપ

પડવા લાગ્યા !

જાણેે ..

ઉડવા લાગ્યા,

કેેેદ પક્ષીઓ

પિંંજરાના.


Rate this content
Log in