STORYMIRROR

Meena Mangarolia

Romance

2  

Meena Mangarolia

Romance

પતંગની દોર

પતંગની દોર

1 min
13.8K


કાન્હા,

મારી પતંગની દોર 

હવે તારા હાથમાં,

મને ઉડવું છે હવે 

તારા સાથમાં...

તારા પર ભરોસો 

કર્યો છે દિલથી,

તું લઈ જા મને 

તારા આસમાનમાં...

        રાધા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance