પતંગ
પતંગ
તમે પતંગ સમા ઊંચે ઊડનાર,
અમે તમારી સંગે દોર જોડાનાર.
બેઉંનો સાથ આપે ગગને વિહાર,
એકબીજા વગર છે અધૂરા રહેનાર..!!
તમે પતંગ સમા ઊંચે ઊડનાર,
અમે તમારી સંગે દોર જોડાનાર.
બેઉંનો સાથ આપે ગગને વિહાર,
એકબીજા વગર છે અધૂરા રહેનાર..!!