પર્યાવરણને બચાવો
પર્યાવરણને બચાવો
પર્યાવરણને બચાવીએ આજે પર્યાવરણને બચાવીએ
ચાલો સૌ સાથે મળીને પર્યાવરણને બચાવીએ,
પ્રદૂષણને ઘટાડીએ આજે પ્રદૂષણને ઘટાડીએ
ચાલો સૌ સાથે મળીને પ્રદૂષણને ઘટાડીએ,
પ્લાસ્ટિકને ભગાડીએ આજે પ્લાસ્ટિકને ભગાડીએ
ચાલો સૌ સાથે મળીએ પ્લાસ્ટિકનો નાશ કરીએ,
વાતાવરણને સ્વચ્છ રાખી આજે વાતાવરણને સ્વચ્છ
ચાલો સૌ સાથે મળીને હવાને શુદ્ધ કરીએ,
વૃક્ષોને વાવીએ આજે વૃક્ષોને વાવીએ
ચાલો સૌ સાથે મળીને તેનું જતન કરીએ,
જંગલોને ના કાપીએ આજે
જંગલોને ના કાપીએ
ચાલો સૌ સાથે મળીને જંગલોને જીવવા દઈએ.
પર્યાવરણને બચાવીએ આજે પર્યાવરણને બચાવીએ
ચાલો સૌ સાથે મળીને પર્યાવરણને બચાવીએ.
