STORYMIRROR

Mehul Baxi

Romance Fantasy

3  

Mehul Baxi

Romance Fantasy

પ્રથમ મુલાકાત

પ્રથમ મુલાકાત

1 min
84

નવા વરસની પ્રથમ શુભ સવારે,

ખુશનુમાં વાતાવરણમાં થયો હું તારે સથવારે,


થઈ નવા વરસની શુભ શરૂઆત,

જયારે કરી તને પ્રેમની રજૂઆત,


આંખો ભીંજાઈ ગઈ તારો પ્રેમ જોઈ ને,

કાયમ યાદ રહેશે મને આપણી પ્રથમ મુલાકાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance