STORYMIRROR

Nirav Rajani "शाद"

Romance

5.0  

Nirav Rajani "शाद"

Romance

પ્રપોઝ તને કરી મેં

પ્રપોઝ તને કરી મેં

1 min
224


સામેથી આવતી જોઈ પ્રપોઝ તને કરી મેં,

એ જ પળે ધરાઈને આંખોમાં ભરી મેં,


આપ તું મહામૂલો અંજામ આપણી દોસ્તીને,

યાદોને આપણી દોસ્તીની કીધી ઝરી મેં,


માંગુ હું અદભુત, બા-દસ્તુર સાથ તારો કારણ,

એ "શાદ" શ્યામ અને એના સહારે મંઝીલ એક તરી મેં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance