Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MITA PATHAK

Inspirational

4.0  

MITA PATHAK

Inspirational

પ્રણાલી

પ્રણાલી

1 min
171


પ્રણાલી આ સ્વીકાર,

તહેવારમાં વ્યવહાર,

વ્યવહારમાં તહેવાર,

રહેશે નિત સાથમાં પરિવાર,


લાવે અવિરત નવી સવાર,

અનેક છે તહેવારનાં પ્રકાર,

કરવા પડે રીતરિવાજનાં વ્યવહાર,

જો સમાજ જાળવે શિષ્ટાચાર,


દહેજમાં કંકુ ને કન્યાનો સુવિચાર,

થાય વ્યવહાર તહેવાર પર અસવાર,

રીતભાતનાં નામ પર વ્યવહાર,

નાથવા ભરો સંમતિની દરાર,


ભેટશે હરપેઢી થઈ દિલદાર,

થાશે વ્યવહારને તહેવારની બહાર,

નવી-જુની પેઢી ભજવે જો કિરદાર,

પર્વની રંગત જામશે બેશુમાર.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from MITA PATHAK

દૂરથી

દૂરથી

1 min വായിക്കുക

ડાયરી

ડાયરી

1 min വായിക്കുക

હવે બસ

હવે બસ

1 min വായിക്കുക

સ્ત્રી

સ્ત્રી

1 min വായിക്കുക

મજા આવી

મજા આવી

1 min വായിക്കുക

પ્રેમ

પ્રેમ

1 min വായിക്കുക

Similar gujarati poem from Inspirational