STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Inspirational

4  

ઈલાબેન પી. જોષી

Inspirational

પ્રકૃતિનું રક્ષણ

પ્રકૃતિનું રક્ષણ

1 min
240

શંકરપ્રિયા, પ્રાણદાત્રી પ્રકૃતિને પ્રેમ કરો નહિ તો, 

મઝધારે તમે ઝુલી રહેશો, છંછેડવી તેને રહેવા દો 


સુધરેલ હોવાનાં દંભથી, પ્રદુષણ કરવું રહેવા દો 

પૈસાનાં આ પાવર હેઠળ, પાણી બગાડ રહેવા દો, 


ગુરુર કરી આ બુદ્ધિ પર, ધરતીને ચીરવી રહેવા દો 

પ્રકૃતિ જો બદલો લેશે તો જીવન,દુભર કરવું રહેવા દો 


જોયું છે પ્રલય,આંધીનું તોફાન, વધુ કહેર કરવો રહેવા દો 

પ્રભુ પ્રિયાને પ્રસન્ન કરવા, વૃક્ષારોપણ વધુ કરવા દો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational