પ્રિય બાપુ
પ્રિય બાપુ
ગરીબોનાં બાપુ,
બાળકોનાં પ્રિય બાપુ,
સમયનાં પાબંધી બાપુ,
સ્વચ્છતાનાં આગ્રહી બાપુ,
સત્યનાં પ્રયોગો કરનાર બાપુ,
અહિંસાનાં આગ્રહી બાપુ,
નાના મોટા સહુનાં પ્રિય બાપુ,
નોટમાં ચિન્હ રૂપે રહેતા બાપુ,
સ્ત્રીને સન્માન આપતા બાપુ,
બચત કરકસર કરતા શીખવેે બાપુ,
ખાદીથી ઓળખાતા બાપુ,
અંગ્રેજોની ભારી પડેલા બાપુ,
સત્ય, સાહસ ને ત્યાગની મૂર્તિ બાપુ,
ભારત દેશમાં પૂજાતા ગાંધીબાપુ,
શત શત વંદન અમારા બાપુને.
