STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

પરિક્રમા

પરિક્રમા

1 min
319

પરિક્રમાની મુલાકાત લઈ લઈએ જીવતા જીવ

પગપાળા ગિરનાર ફરી લઈએ જીવતા જીવ,


ગિરનાર છે યાત્રાનું ધામ ત્યાં છે પરિક્રમાનું સ્થાન

યાત્રાળુઓ માટે તે છે પ્રકૃતિનું નામ,


દૂરદૂરથી આજે વિદેશી યાત્રા કરવાને કાજ

મનની આશાને પૂરી કરવા પગપાળાને ધામ,


પરિક્રમાનું ખૂબ મહત્વ છે એ મનનું સ્થાન

દિન રાત ચાલે છે યાત્રાળુઓ ગિરનારને ધામ,


જૂનાગઢનું આ છે ધામ જ્યાં જુઓ ત્યાં મંદિરના ધામ 

યાત્રાળુઓ આવે દોડી મનની આશને પૂરી કરવાને કાજ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract