STORYMIRROR

Ranjana Solanki Bhagat

Romance

3  

Ranjana Solanki Bhagat

Romance

પ્રીત

પ્રીત

1 min
232

આજે એમની સાથે મુલાકાત થઈ,

બે નજર ફરી એક થઈ,


હોઠ બિડાયેલા રહી ગયા ને

આંખો આંખોમાં વાત થઈ,


દુનિયાથી ભલે હાર્યા પણ

પ્રેમપંથે જીત થઈ,


જીવનસાથી ન બન્યા છતાં

ભવોભવની પ્રીત થઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance