STORYMIRROR

Rekha Shukla

Drama

2  

Rekha Shukla

Drama

પ્રીત પિયુ ને પાનેતર

પ્રીત પિયુ ને પાનેતર

1 min
88

ફળફળતાં પાણીએ રે શેકાયું હતું દરદ

આવેલ રૂડા અવસર માણી લીધી વરદ


આહુતિ આપતા મંત્રોચ્ચારથી અમે

પણ હોમી દીધી જાત એમાં પ્યારથી


ભૂજાઓમાં જકડાયું આકાશ નશીલું ને

શ્વાસે ભર્યા રંગ અક્ષરો રહી ગયા દંગ


હળવું ગાન કિરણનું હળવું કામણ કા'નનું

હતી તિતલી ખુશખુશાલ હતી પિયુ સંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama