STORYMIRROR

amita shukla

Drama Romance Inspirational

3  

amita shukla

Drama Romance Inspirational

પ્રીત અનેરી

પ્રીત અનેરી

1 min
229

ઝબકી ઝબકી પ્રીત હલકી,

વાતોની રીત અચાનક મલકી,

બાવરી પ્રીતે આળસ મરડી,

મીઠી તકરારની રીત અખરી,

મીઠા શબ્દોની બારીશ વરસી,

મઘમઘતી વાણી ઉરે સ્પર્શી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama