STORYMIRROR

Manoj J. Patel

Tragedy

5.0  

Manoj J. Patel

Tragedy

પરીક્ષા

પરીક્ષા

1 min
554


પરીક્ષાની "મનોજ" ને ઘાત છે.

એને તો નાપાસનો યોગ છે.


અભ્યાસની હોય કે નોકરીની,

કે પછી જીવનની અન્ય કોઈ,

પાસ થવાનું હજુ બાકી છે,

એ તો સદૈવ નાપાસ છે.


નપાસ થવાની એક પરીક્ષા લો,

એમાં પણ એ તો નાપાસ હશે.

ખુદની વાત ખુદ કરે છે,

એને તો નાપાસનો યોગ છે.


Rate this content
Log in