STORYMIRROR

Sunita Mahajan

Romance Tragedy

3  

Sunita Mahajan

Romance Tragedy

પરીક્ષા આપતી રહી

પરીક્ષા આપતી રહી

1 min
132

ક્યાંક છાંયડો મળશે માનીને, રણમાં ચાલતી જ રહી,

પ્યારની પ્યાસ લઈ આંખોમાં, નફરતની આગમાં શેકાતી જ રહી,


સુખ પામવાની આશાએ, દુઃખ ભોગવતી જ રહી,

તું ક્યારેક તો આવીશ સનમ, એ ચાહમાં તારી રાહ જોતી જ રહી,


ક્યાંક પ્યાર જેવું મેળવવા માટે, હું પ્યાર ગુમાવતી જ રહી,

દુનિયાને અને તને જાણવા છતાંય, અજાણ

બનીને એવી પરીક્ષા હું આપતી જ રહી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance