Ramesh Patel (Aakashdeep)
Inspirational
ભારત રત્ન….
સૂરજ ચાંદાની ...
દિવ્ય પ્રસાદી...
એવું ના બને
વન ડે વિશ્વકપ...
પુણ્ય ભૂમિ ગર...
નૂતન રવિ પ્રભ...
ગાંધી સત્ય મશ...
નાસ્તાની પ્રભ...
પુનિત ઉજાસ
'મંદ મૃદુ મલકાટથી મનને મહેકાવતી, ઉભી યૌવનની અટારીએ, સ્વપ્નો ને ઝરૂખેથી નિરખતી' સ્ત્રી દરેક સ્વરૂપમાં... 'મંદ મૃદુ મલકાટથી મનને મહેકાવતી, ઉભી યૌવનની અટારીએ, સ્વપ્નો ને ઝરૂખેથી નિરખતી' સ...
'તેનું અસીમ સકારાત્મક જીવંત સ્વરૂપ, સાવ સરળ કારણ ફક્ત એજ કે એ સ્ત્રી છે... સદવિચારો નો સમન્વયપૂર્ણ અ... 'તેનું અસીમ સકારાત્મક જીવંત સ્વરૂપ, સાવ સરળ કારણ ફક્ત એજ કે એ સ્ત્રી છે... સદવિચ...
'અડતાં એ અભડાવા લાગે, માણસ છે, ઇશ્વર અલ્લા, જુદા પાડે,માણસ છે, મંદિર, મસ્જિદ ચણવા લાગે, માણસ છે, પાછ... 'અડતાં એ અભડાવા લાગે, માણસ છે, ઇશ્વર અલ્લા, જુદા પાડે,માણસ છે, મંદિર, મસ્જિદ ચણવ...
ના જાતપાતનો ભેદ ના સમયની કોઈ કેદ, ઈશ્વરનું અણમોલ સર્જન છે બાળક. ના જાતપાતનો ભેદ ના સમયની કોઈ કેદ, ઈશ્વરનું અણમોલ સર્જન છે બાળક.
પાર્થ થઈને ભાગવત ભણતો નથી પાર્થ થઈને ભાગવત ભણતો નથી
બનશો તમે સવાલ તો, એનો ખરો જવાબ હું. થાકી ગયા ગણી ગણી, એ શ્વાસનો હિસાબ હું. બનશો તમે સવાલ તો, એનો ખરો જવાબ હું. થાકી ગયા ગણી ગણી, એ શ્વાસનો હિસાબ હું.
'એક બીજુ સ્વર્ગ ધરતી પર ચીતરવાને હવે, આ ગગનનાં ગોખથી કો' ઉતરી આવી પરી.' જેના થાકી આ દુનિયાનું અસ્તિત... 'એક બીજુ સ્વર્ગ ધરતી પર ચીતરવાને હવે, આ ગગનનાં ગોખથી કો' ઉતરી આવી પરી.' જેના થાક...
કોને જઈ મળીએ કોને જવાબ દઈએ? કોને જઈ મળીએ કોને જવાબ દઈએ?
ગણિતમાં તો મા, તું સાવ કાચી. કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો! ગણિતમાં તો મા, તું સાવ કાચી. કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો!
જઈને જ્યાં જોયું તો દેખાવ જેવું ! જઈને જ્યાં જોયું તો દેખાવ જેવું !
'ઓ નાથ રે ઓ સર્જનહાર સંભળાય જો પોકાર, લાવી છું તે ઝોળીમાં તું ભર જન્મોજનમ ઉદ્ધાર.' એક નારીની સર્જનહા... 'ઓ નાથ રે ઓ સર્જનહાર સંભળાય જો પોકાર, લાવી છું તે ઝોળીમાં તું ભર જન્મોજનમ ઉદ્ધાર...
માન આપ્યે માન જ મળે હંમેશાં શક્ય નથી, અપમાન સહીને મધુવેણ જબાને લાવજો. માન આપ્યે માન જ મળે હંમેશાં શક્ય નથી, અપમાન સહીને મધુવેણ જબાને લાવજો.
છોરાં તમારાં ડોકટરકે એન્જીનિયર બને, એ એક દિન છોડી જવાનાં તો પછી અભિમાન શું? કાળા મજાના કેશ લહેરાતા સ... છોરાં તમારાં ડોકટરકે એન્જીનિયર બને, એ એક દિન છોડી જવાનાં તો પછી અભિમાન શું? કાળા...
બંધ આંખે હું તો સપને રાચું છું, નાવ વિશ્વાસે હું તારી છોડું છું. બંધ આંખે હું તો સપને રાચું છું, નાવ વિશ્વાસે હું તારી છોડું છું.
'કેટલાક લોકો દીકરો પામવા બેશરમ હોય છે, કોખને દીકરીની કબર બનાવવા સુધી બેરહમ હોય છે.' દીકરી વ્હાલનો દર... 'કેટલાક લોકો દીકરો પામવા બેશરમ હોય છે, કોખને દીકરીની કબર બનાવવા સુધી બેરહમ હોય છ...
ચંદ્ર શું સૌદર્ય તારું મલકે, આછું-આછું સ્મિત તારું છલકે, નાનાં નાનાં લોચનીયાં તારા ચળકે, બધે જ આનંદ ... ચંદ્ર શું સૌદર્ય તારું મલકે, આછું-આછું સ્મિત તારું છલકે, નાનાં નાનાં લોચનીયાં તા...
સાંજે બે વાસણ ફરી ભેગા થયા સાંજે બે વાસણ ફરી ભેગા થયા
દર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ; આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા? દર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ; આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા?
કેવી, કેમ, શા માટે કરશો અગ્નિપરીક્ષા, દશાનનના અભિમાનને પળમાં તોડનારી છું. કેવી, કેમ, શા માટે કરશો અગ્નિપરીક્ષા, દશાનનના અભિમાનને પળમાં તોડનારી છું.
કોઇના પણ વગર કઇ અટકતું નથી, દિલ કદી મુખને જોઈ મલકતું નથી. કોઇના પણ વગર કઇ અટકતું નથી, દિલ કદી મુખને જોઈ મલકતું નથી.