STORYMIRROR

Rekha Shukla

Drama

2  

Rekha Shukla

Drama

પ્રેયસી

પ્રેયસી

1 min
59

લકીર સામે ફરિયાદમાં

પ્રયાસ રઝળે રાહમાં,


ક્શ્મકશ રોપી હૈયામાં

ઉષ્મા ભળે શબ્દે શબ્દે,


મલકાય પ્રેયસી ઊગતી 

પરોઢે કૈં યાદમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama