પ્રેરણા
પ્રેરણા

1 min

55
જીવનમાં પ્રેરણાનું બહુ મહત્વ છે,
સર્વ જીવ એકબીજાને પ્રેરિત કરે છે,
પ્રકૃતિમાં સૌંદર્ય અલૌકિકતા ધરાવે છે,
માણસનાં સ્વભાવમાં પણ એવું જ,
હર દિશામાં પ્રેરણાના હજારો રૂપ,
હર વિચાર કરે છે માણસને અભિવૃત.