Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Shah

Romance

4  

Alpa Shah

Romance

પ્રેમનું વળગણ

પ્રેમનું વળગણ

1 min
320


મને ના વળગણ ક્યારેય છૂટ્યું એમનું 

એમ થોડી સહજ જાય સગપણ આ પ્રેમનું,


આ તો હતી ધબકતા બે હૃદયની વાત

પ્રીતમાં કાફી હતી એક મીઠી મુલાકાત,


મહેકતી વહેતી હવામાં સ્પર્શી શકાય એમને

હૃદયના આ દ્વારમાં પ્રવેશ મળ્યો જેમને,


સદેહે મળ્યાં છતાં રુક્મિણી ના પામી શક્યા

રાધાની પ્રીતમાં શું જાદુ ક્યાં જાણી શક્યા ?


ચાહતની આ અનૂભૂતિ પ્રેમીઓ જ માણે

ઉજાસનો મહિમા અંધારો ઓરડો જ જાણે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance