STORYMIRROR

Mehul Baxi

Romance Fantasy

3  

Mehul Baxi

Romance Fantasy

પ્રેમનું ગીત

પ્રેમનું ગીત

1 min
50

બોલવું ઘણું છે પણ બોલાતું નથી,

તારા વિના એક ક્ષણ હવે રહેવાતું નથી,


તારા મુખડા પર છલકાય છે મધુર સ્મિત,

તારા હૃદયમાં ગૂંજતું માત્ર મારા નામનું સંગીત,


મન મેળાપ થઈ ગયો આપનો,

હવે સદેવ વાગશે આ સરગમ ને સૂરીલું સંગીત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance