Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

પ્રેમનો ઘંટનાદ

પ્રેમનો ઘંટનાદ

1 min
225


નથી પીધો મે જામ છતાં પણ,

મુજને નશો ખૂબ ચડી ગયો,

તમારી સામે નજર મારી મળતાં, 

મદહોશ બનીને હું ડૂબી ગયો.


અદ્ભૂત સુંદરતા છે વાલમ તમારી,

જોઈને મનડાનો મોર નાચી ગયો,

રૂબરૂ મુલાકાત થતાંની સાથે મારા,

દિલમાં પ્રેમનો ઘંટ નાદ વાગી ગયો.


આંખ કજરાળી, અધર ગુલાબી,

ભ્રમર બનીને હું ગણ ગણી ગયો,

તમારૂં નિખરતું યૌવન નિહાળીને,

ભાન અને શાન પણ હું ભૂલી ગયો.


તમન્ના છે તમને દિલમાં વસાવવાની,

તમારા સાંનિધ્ય માટે હું તડપી ગયો,

વરસોથી પ્રેમનો તરસ્યો થયો હતો હું,

તમારૂં મિલન માણવા લહેરાઈ ગયો.


આવો મારા વાલમ, વસો મારા દિલમાં,

તમારા પ્રેમનો દિવાનો હું બની ગયો,

"મુરલી" તમારા પ્રેમમાં થયો છે પાગલ

તમારો મજનુ સદાય હું બની ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama