પ્રેમનો એકરાર કરવા આવ્યો છું
પ્રેમનો એકરાર કરવા આવ્યો છું
હેય સાંભળને,
આજે હું મારા સપનાની રાણીને મળવા આવ્યો છું,
તારી અને મારી યાદોને નવી વાતો કરવા આવ્યો છું,
પ્રેમ થયો મને તારી સાથે તેની વાત કરવા આવ્યો છું,
ક્યાં હતી તું ? તે સવાલના જવાબ લેવા આવ્યો છુ,
આજે તારા અને મારા પ્રેમનો વર્ષગાંઠનું એકરાર કરવા આવ્યો છું,
આ ચીની જેવી આંખોમાં જીવનને જીવવા આવ્યો છું,
બસ એક તારો ને તારો જ પ્રતિક બનીને આવ્યો છું.

