Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Abstract

4.3  

Bindya Jani

Abstract

પ્રેમની ઓળખ

પ્રેમની ઓળખ

1 min
226


નિઃસ્વાર્થ પ્રેમનું અસ્ખલિત ઝરણું, 

એ જ પ્રેમની ઓળખ,


કાંટા વચ્ચે પણ હસતું ગુલાબ, 

એ જ પ્રેમની ઓળખ,


ફૂલોની આસપાસ ભમતું પતંગિયું, 

એ જ પ્રેમની ઓળખ,


અવનિને આભનું અનોખું મિલન, 

એ જ પ્રેમની ઓળખ,


પ્રભુની પરમ સમીપે લઈ જતું તેજ, 

એ જ પ્રેમની ઓળખ,


પ્રભુના તેજનું બિંદુ બની જવું, 

એ જ પ્રેમની ઓળખ. 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract